Rabbana-1

Rabbana-1 | Surah Al-Baqarah - 2:127

وَاِذۡ يَرۡفَعُ اِبۡرٰهٖمُ الۡقَوَاعِدَ مِنَ الۡبَيۡتِ وَاِسۡمٰعِيۡلُؕ رَبَّنَا تَقَبَّلۡ مِنَّا ​ؕ اِنَّكَ اَنۡتَ السَّمِيۡعُ الۡعَلِيۡمُ‏  ۝١٢٧

રબ્બાના તકબ્બલ મિન્ના ઈન્નક અન્તસ્-સમીઉલ્ અલીમ. 

Rabbana taqabbal minna innaka antas Sameeaul Aleem

અય અમારા રબ ! અમારી આ સેવા સ્વીકારી લે, તું બધું જ સાંભળનાર અને જાણનાર છે.

Our Lord! Accept (this service) from us: For Thou art the All-Hearing, the All-knowing.