Rabbana-27
Rabbana-27 | Surah Taha - 20:50
Rabbana-27 | Surah Taha - 20:50
قَالَ رَبُّنَا الَّذِیْۤ اَعْطٰى كُلَّ شَیْءٍ خَلْقَهٗ ثُمَّ هَدٰى
રબ્બુનલ્લઝી અઅ્તા કુલ્લ શય્ઈન્ ખલ્કહૂ સુમ્મ હદા.
Qaala Rabbunal lazeee a’taa kulla shai’in khalqahoo summa hadaa
“અમારો રબ (પ્રભુ) તે છે જેણે દરેક વસ્તુની રચના કરી, પછી તેને માર્ગ દેખાડ્યો.”
He said, "Our Lord is He who gave each thing its form and then guided [it]."