Rabbana-18

Rabbana-18 | Surah Al-A'raf - 7:126

وَ مَا تَنْقِمُ مِنَّاۤ اِلَّاۤ اَنْ اٰمَنَّا بِاٰیٰتِ رَبِّنَا لَمَّا جَآءَتْنَا ؕ رَبَّنَاۤ اَفْرِغْ عَلَیْنَا صَبْرًا وَّ تَوَفَّنَا مُسْلِمِیْنَ

રબ્બના-અફ્રિગ્ અલયના સબ્રંવ્- વ-તવફફના મુસ્લિમીન.

Rabbana afrigh 'alayna sabraw wa tawaffana Muslimeen

અય અમારા રબ ! અમને ધેર્ય (સબ્ર) પ્રદાન કર અને અમને દુનિયામાંથી ઉઠાવે તો એ હાલતમાં કે અમે તારા આજ્ઞાંકિત હોઈએ.

Our Lord! pour out on us patience, and cause us to die as Muslims.