Rabbana-23

Rabbana-23 | Surah Nuh - 17:24

وَ اخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَ قُلْ رَّبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّیٰنِیْ صَغِیْرًا ؕ

રબ્બિર્‌-હમ્‌ હુમા ક-મા રબ્બયાની સગીરા.

Rabbir hamhumaa kamaa rabbayaanee sagheera

અય અમારા રબ ! તેમના ઉપર દયા કર જે રીતે તેમણે મમતા અને સ્નેહ પૂર્વક મને બાળપણમાં ઉછેર્યો હતો.”

“My Lord, have mercy upon them as they brought me up [when I was] small.”