Rabbana-12

Rabbana-12 | Surah Al-Imran 3:191-194

رَبَّنَا مَا خَلَقْتَ هٰذَا بَاطِلًا ۚ سُبْحٰنَكَ فَقِنَا عَذَابَ النَّارِ {191}

رَبَّنَآ اِنَّكَ مَنْ تُدْخِلِ النَّارَ فَقَدْ اَخْزَيْتَهٗ ۭ وَمَا لِلظّٰلِمِيْنَ مِنْ اَنْصَارٍ {192}

رَبَّنَآ اِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُّنَادِيْ لِلْاِيْمَانِ اَنْ اٰمِنُوْا بِرَبِّكُمْ فَاٰمَنَّا ۚ رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّاٰتِنَا وَتَوَفَّنَا مَعَ الْاَبْرَارِ{193}

رَبَّنَا وَاٰتِنَا مَا وَعَدْتَّنَا عَلٰي رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيٰمَةِ ۭاِنَّكَ لَا تُخْلِفُ الْمِيْعَادَ{194}

191) રબ્બના મા-ખલક્ત હાઝા બાતિલા, સુબહાન-ક ફકિના અઝાબન્નાર.

192) રબ્બના-ઈન્નક મન્‌ તુદ્ખિલિન્નાર ફ-કદ અખ્ઝય્તહૂ વ-મા લિઝ્-ઝાલિમીન મિન્‌ અનસાર.

193) રબ્બના-ઈન્નના સમિઅ્ના મુનાદિયં-ય્ યુનાદિ, લિલ્-ઈમાનિ અન્‌ આમિનૂ બિ-રબ્બિકુમ્ ફ-આમન્ના. રબ્બના ફગ્ફિર્લના ઝુનૂબના વ-કફ્ફિર અન્ના સય્યિ આતિના વ-તવફફના મઅલ્ અબરાર.

194) રબ્બના વ-આતિના મા વ-અત્તના અલા રુસુલિક વ-લા તુખ્ઝિના યવ્મલ્ કિયામહ. ઈન્નક લા તુખ્લિફુલ્ મીઆદ.

191) Rabbana ma khalaqta hadha batila Subhanaka faqina 'adhaban-Naar

192) Rabbana innaka man tudkhilin nara faqad akhzaytah wa ma liDh-dhalimeena min ansar

193) Rabbanaa Innanaa Sami’-Naa Munaadiyay Yunaadee Lil – Eemaani An Aaminoo Birabbikum Fa- Aamannaa Rabbanaa Faghfir Lanaa D’unoobanaa Wa Kaffir A’nnaaa Sayyi- Aatinaa Wa Tawaffanaa Ma-A’l Abraaar

194) Rabbanaa Wa Aatinaa Maa Wa-A’ttanaa A’laa Rusulika Wa Laa Tukhzinaa Yawal Qiyaamah Innak Laa Tukhliful Mee’a’ad

૧૯૧) અય અમારા રબ ! આ બધું તે નિરર્થક અને નિરુદેષ્ય નથી બનાવ્યું, તું પવિત્ર અને મહાન છે એનાથી કે વ્યર્થ કામકરે. પછી અય રબ ! અમને દોજખ (જહન્નમ)ની યાતનાથી બચાવી લે.

૧૯૨) અય અમારા રબ ! તેં જેને જહન્નમમાં નાખ્યો, તેને હકીકતમાં ભારે અપમાનિત અને ફજેત કર્યો, અને પછી આવા અત્યાચારીઓનો કોઈ મદદગાર નહીં હોય.

૧૯૩) અય અમારા રબ ! અમે એક પોકારનારને સાંભળ્યો જે ઈમાન તરફ બોલાવતો હતો અને કહેતો હતો કે પોતાના રબ (માલિક અને પાલનહાર)ને માનો. અમે તેના આહવાન્‌ (સંદેશ)ને સ્વીકારી લીધું, અય અમારા રબ ! જે ભૂલો અમારાથી થઈ છે તેને માફ કરી દે, જે બૂરાઈઓ અમારામાં છે તેને દૂર કરી દે અને અમારો અંત નેક (સદાચારી) લોકો સાથે કર.

૧૯૪) અય અમારા રબ ! જે વાયદાઓ તેં પોતાના રસૂલો મારફતે કર્યા છે તેમને અમારા સાથે પૂરા કર અને કયામતના દિવસે અમને ફજેત ન કર, નિઃશંક તું પોતાના વાયદાથી વિપરિત કરવાવાળો નથી.

Our Lord! You have not created (all) this without purpose, glory to You! (Exalted be You above all that they associate with You as partners). Give us salvation from the torment of the Fire. *Our Lord! Verily, whom You admit to the Fire, indeed, You have disgraced him, and never will the Zaalimoon (polytheists and wrong-doers) find any helpers. *Our Lord! Verily, we have heard the call of one (Muhammad p.b.u.h.) calling to Faith: 'Believe in your Lord,' and we have believed. *Our Lord! Forgive us our sins and remit from us our evil deeds, and make us die in the state of righteousness along with Al-Abraar (those who are obedient to Allah and follow strictly His Orders). *Our Lord! Grant us what You promised unto us through Your Messengers and disgrace us not on the Day of Resurrection, for You never break (Your) Promise.