Rabbana-19

Rabbana-19 | Surah Yunus - 10:85-86

فَقَالُوْا عَلَى اللّٰهِ تَوَكَّلْنَا ۚ رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلْقَوْمِ الظّٰلِمِیْنَ ۙ - وَ نَجِّنَا بِرَحْمَتِكَ مِنَ الْقَوْمِ الْكٰفِرِیْنَ

અલ-લ્ લાહિ તવક્-કલના રબ્બના લા-તજ્અલ્ના ફિત્નતલ્-લિલ્- કવ્મિઝ્‌-ઝાલિમીન. વ-નજ્જિના બિ-રહમતિ-ક મિનલ્ કવ્મિલ્‌ કાફિરીન.

Alal Allahi thawakkalna rabbana la taj'alna fitnatal lil-qawmidh-Dhalimeen. Wa najjina bi-Rahmatika minal qawmil kafireen.

“અમે અલ્લાહ ઉપર જ ભરોસો કર્યો, અય અમારા રબ ! અમને ઝાલિમલોકો માટે ફિત્નો ન બનાવ. અને પોતાની કૃપાથી અમને કાફિરો (અધર્મીઓ)થી મુક્તિ આપ.”

Upon Allah do we rely. Our Lord, make us not [objects of] trial for the wrongdoing people. And save us by Your mercy from the disbelieving people.