Rabbana-22
Rabbana-22 | Surah Ibraheem - 14:41
Rabbana-22 | Surah Ibraheem - 14:41
رَبَّنَا اغْفِرْ لِیْ وَ لِوَالِدَیَّ وَ لِلْمُؤْمِنِیْنَ یَوْمَ یَقُوْمُ الْحِسَابُ
રબ્બનગ-ફિર્-લી વ-લિ વાલિદય્ય વ-લિલ્ મુઅ્મિનીન યવ્મયકૂમુલ્ હિસાબ.
Rabbanagh fir lee wa liwaalidaiya wa lilmu’mineena Yawma yaqoomul hisaab
અય અમારા રબ !મને અને મારા માતા-પિતાને અને સૌ ઈમાન લાવનારાઓને તે દિવસે માફ કરી દે જે જ્યારે હિસાબ લેવામાં આવશે.
Our Lord, forgive me and my parents and the believers the Day the account is established