Rabbana-35

Rabbana-35 | Surah Al-Qasas - 28:24

فَسَقٰى لَهُمَا ثُمَّ تَوَلّٰۤى اِلَى الظِّلِّ فَقَالَ رَبِّ اِنِّیْ لِمَاۤ اَنْزَلْتَ اِلَیَّ مِنْ خَیْرٍ فَقِیْرٌ

રબ્બિ ઈન્ની લિમા-અન્ઝલ્ત ઈલય્ય મિન્‌ ખય્-રિન્‌ ફકીર.

Rabbi innee limaaa anzalta ilaiya min khairin faqeer

અય અમારા રબ ! જે ભલાઈ પણ તું મારા ઉપર ઉતારે તેનો હું યાચક છું.”

“My Lord, indeed I am, for whatever good You would send down to me, in need.”