Rabbana-8

Rabbana-8 | Surah Al-Imran - 3:16

اَلَّذِیْنَ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اِنَّنَاۤ اٰمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَ قِنَا عَذَابَ النَّارِ ۚ

રબ્બના-ઈન્નના-આમન્ના ફગ્ફિર્‌-લના ઝુનૂબના વ-કિના અઝાબન્નાર.

Rabbana innana amanna faghfir lana dhunuubana wa qinna 'adhaban-Naar

અય અમારા રબ ! અમે ઈમાન લાવ્યા, અમારા ગુનાહ માફ કર અને અમને જહન્નમની આગથી બચાવી લે.”

Our Lord! We have indeed believed, so forgive us our sins and save us from the punishment of the Fire.