Rabbana-41
Rabbana-41 | Surah Al-Mumtahanah - 60:5
Rabbana-41 | Surah Al-Mumtahanah - 60:5
رَبَّنَا لَا تَجْعَلْنَا فِتْنَةً لِّلَّذِیْنَ كَفَرُوْا وَ اغْفِرْ لَنَا رَبَّنَا ۚ اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ
રબ્બના લા-તજ્અલ્ના ફિત્નતલ્-લિલ્લઝીન ક્ફરૂ વગ્-ફિર્લના રબ્બના ઈન્નક અન્તલ્ અઝીઝુલ હકીમ.
Rabbana laa taj’alnaa fitnatal lillazeena kafaroo waghfir lanaa rabbanaaa innaka antal azeezul hakeem
અય અમારા રબ ! અમને ઈન્કાર કરનારાઓ માટે આજમાયશ ન બનાવ. અને અ. અમારા રબ ! અમારી ભૂલોથી ક્ષમા કરી દે, નિઃશંક તું જ પ્રભુત્વશાળી અને તત્ત્વદર્શી છે.
“Our Lord, make us not [objects of] torment for the disbelievers and forgive us, our Lord. Indeed, it is You who is the Exalted in Might, the Wise.”