Rabbana-34
Rabbana-34 | Surah An-Naml - 27:19
فَتَبَسَّمَ ضَاحِكًا مِّنْ قَوْلِهَا وَ قَالَ رَبِّ اَوْزِعْنِیْۤ اَنْ اَشْكُرَ نِعْمَتَكَ الَّتِیْۤ اَنْعَمْتَ عَلَیَّ وَ عَلٰى وَالِدَیَّ وَ اَنْ اَعْمَلَ صَالِحًا تَرْضٰىهُ وَ اَدْخِلْنِیْ بِرَحْمَتِكَ فِیْ عِبَادِكَ الصّٰلِحِیْنَ
રબ્બિ અવ્-ઝિઅની અન્ અશ્કુર નિઅ્મતકલ્લતી અન્અમ્ત અલય્ય વ-અલા વાલિદય્ય વ-અન્ અઅ્મલ સાલિહન્ તર્-ઝાહુ વ-અદ્-ખિલ્ની બિ-રહ્મતિક ફી ઈબાદિક્સ્-સાલિહીન.
Rabbi awzi’nee an ashkura ni’mata kal lateee an’amta ‘alaiya wa ‘alaa waalidaiya wa an a’mala saalihan tardaahu wa adkhilnee birahmatika fee ‘ibaadikas saaliheen
અય અમારા રબ ! મને કાબૂમાં રાખ કે હું તારા આ ઉપકાર બદલ આભાર વ્યક્ત કરતો રહું જે તેં મારા ઉપર અને મારા માતા-પિતા ઉપર કર્યો છે અને એવા સદ્કાર્યો કરૂં જે તને પસંદ પડે અને પોતાની કૃપા વડે મને પોતાના સદાચારી બંદાઓમાં સામેલ કર.”
“My Lord, enable me to be grateful for Your favor which You have bestowed upon me and upon my parents and to do righteousness of which You approve. And admit me by Your mercy into [the ranks of] Your righteous servants.”