Rabbana-37
Rabbana-37 | Surah Al-Mu'min - 40:7
اَلَّذِیْنَ یَحْمِلُوْنَ الْعَرْشَ وَ مَنْ حَوْلَهٗ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَ یُؤْمِنُوْنَ بِهٖ وَ یَسْتَغْفِرُوْنَ لِلَّذِیْنَ اٰمَنُوْا ۚ رَبَّنَا وَسِعْتَ كُلَّ شَیْءٍ رَّحْمَةً وَّ عِلْمًا فَاغْفِرْ لِلَّذِیْنَ تَابُوْا وَ اتَّبَعُوْا سَبِیْلَكَ وَ قِهِمْ عَذَابَ الْجَحِیْمِ
રબ્બના વસિઅત્ કુલ્લ શય્ઈર્-રહમતંવ્- વ-ઈલ્મન્ ફગફિર્ લિલ્લઝીન તાબૂ વત્તબઊ સબીલક વ-કિહિમ્ અઝાબલ્ જહીમ.
Rabbanaa wasi’ta kulla shai’ir rahmatanw wa ‘ilman faghfir lillazeena taaboo wattaba’oo sabeelaka wa qihim ‘azaabal Jaheem
અય અમારા રબ ! તું પોતાની દયા અને પોતાના જ્ઞાન સાથે પ્રત્યેક વસ્તુ ઉપર છવાયેલો છે, તો ક્ષમા કરી દે અને જહન્નમની યાતનાથી બચાવી લે, તે લોકોને જેમણે તૌબા (પશ્ચાતાપ) કરી છે અને તારો માર્ગ અપનાવી લીધો છે.”
“Our Lord, You have encompassed all things in mercy and knowledge, so forgive those who have repented and followed Your way and protect them from the punishment of Hellfire.”