Rabbana-33

Rabbana-33 | Surah Ash-Shur'ara - 26:169

رَبِّ نَجِّنِیْ وَ اَهْلِیْ مِمَّا یَعْمَلُوْنَ

રબ્બિ નજ્જિની વ-અહ્‌લી મિમ્મા યઅમલૂન.

Rabbi najjjinee wa ahlee mimmmaa ya’maloon

અય અમારા રબ ! મને અને મારા કુંટબીજનોને આલોકોના કુકર્મોથી છુટકારો આપ.

My Lord, save me and my family from [the consequence of] what they do.”