Rabbana-3

Rabbana-3 | Surah Al-Baqarah - 2:201

وَمِنۡهُمۡ مَّنۡ يَّقُوۡلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنۡيَا حَسَنَةً وَّفِى الۡاٰخِرَةِ حَسَنَةً وَّ قِنَا عَذَابَ النَّارِ ۝٢٠١

બ્બના આતિના ફિદ્-દુન્યા હસનતંવ્ વ-ફિલ્ આખિરતિ હસનતંવ્‌ વ-કિના અઝાબન્નાર.

Rabbanaaa Aatinaa Fiddunyaa H’asanata Wa Fil Aakhirati H’asanata Wa Qinaa A’d’aaban Naar

“અય અમારા રબ!અમને દુનિયામાં પણ ભલાઈ આપ અને આખિરત (પરલોક)માં પણ ભલાઈ આપ અને આગ (જહન્નમ)ની સજાથી અમને બચાવી લે.'

Our Lord! Give us in this world that which is good and in the Hereafter that which is good, and save us from the torment of the Fire!