Rabbana-2

Rabbana-2 | Surah Al-Baqarah - 2:128

رَبَّنَا وَاجۡعَلۡنَا مُسۡلِمَيۡنِ لَـكَ وَ مِنۡ ذُرِّيَّتِنَآ اُمَّةً مُّسۡلِمَةً لَّكَ وَاَرِنَا مَنَاسِكَنَا وَتُبۡ عَلَيۡنَا ۚ اِنَّكَ اَنۡتَ التَّوَّابُ الرَّحِيۡمُ‏۝١٢٨

રબ્બના વ-જ્અલ્ના મુસ્લિમયનિ લ-ક વ-મિન્ ઝુરરિય્યતિના-ઉમ્મતમ્-મુસ્લિમતલ લ-ક. વ અરિના મનાસિ કના વ તુબ્‌ અલયના, ઈન્નક અન્તત્‌-તવ્વાબુર્‌-રહીમ

Rabbana wa-j'alna Muslimayni laka wa min Dhurriyatina 'Ummatan Muslimatan laka wa 'Arina Manasikana wa tub 'alayna 'innaka 'antat-Tawwabu-Raheem

'અય અમારા રબ ! અમને બન્નેને પોતાના મુસ્લિમો (આજ્ઞાંકિત) બનાવ, અમારા વંશમાંથી એક એવી ઉમ્મત (સમુદાય) ઊભી કર, જે તારી મુસ્લિમ હોય, અમને તારી બંદગી (ઈબાદત)ની પદ્ધતિઓ બતાવ અને અમારી ખામીઓને માફ કર, તુમોટો ક્ષમાશીલ અને દયાળુ છે.'

Our Lord! Make of us Muslims, bowing to Thy (Will), and of our progeny a people Muslim, bowing to Thy (will); and show us our place for the celebration of (due) rites; and turn unto us (in Mercy); for Thou art the Oft-Returning, Most Merciful.