Rabbana-14

Rabbana-14 | Surah Al-Ma'ida - 5:114

قَالَ عِیْسَى ابْنُ مَرْیَمَ اللّٰهُمَّ رَبَّنَاۤ اَنْزِلْ عَلَیْنَا مَآئِدَةً مِّنَ السَّمَآءِ تَكُوْنُ لَنَا عِیْدًا لِّاَوَّلِنَا وَ اٰخِرِنَا وَ اٰیَةً مِّنْكَ ۚ وَ ارْزُقْنَا وَ اَنْتَ خَیْرُ الرّٰزِقِیْنَ

રબ્બના-અન્ઝિલ્ અલય્‌ના મા-ઈદતમ્‌- મિનસ્સમા-ઈ તકૂનુ લના ઈદલ્-લિ અવ્વલિના વ આખિરિના વ-આયતમ્-મિન્ક, વ-ર્‌ ઝુક્ના વ-અન્ત ખય્.રુર્‌-રાઝિકોન.

Rabbana anzil 'alayna ma'idatam minas-Samai tuknu lana 'idal li-awwa-lina wa aakhirna wa ayatam-minka war-zuqna wa anta Khayrul-Raziqeen

અય અમારા રબ ! અમારા ઉપર આકાશમાંથી એક થાળ ઉતાર જે અમારા માટે અને અમારા પહેલાના અને પછીના લોકો માટે આનંદનો પ્રસંગ ઠરે અને તારા તરફથી એક નિશાની હોય, અમને રોજી આપ, અને તું સર્વશ્રેષ્ઠ રોજી આપનાર છે.”

O Allah our Lord! Send us from heaven a table set (with viands), that there may be for us - for the first and the last of us - a solemn festival and a sign from thee; and provide for our sustenance, for thou art the best Sustainer (of our needs).