Rabbana-39

Rabbana-39 | Surah Al-Hashr - 59:10

وَ الَّذِیْنَ جَآءُوْ مِنْۢ بَعْدِهِمْ یَقُوْلُوْنَ رَبَّنَا اغْفِرْ لَنَا وَ لِاِخْوَانِنَا الَّذِیْنَ سَبَقُوْنَا بِالْاِیْمَانِ وَ لَا تَجْعَلْ فِیْ قُلُوْبِنَا غِلًّا لِّلَّذِیْنَ اٰمَنُوْا رَبَّنَاۤ اِنَّكَ رَءُوْفٌ رَّحِیْمٌ

રબ્બનગ્-ફિર્-લ ના વ-લિ ઈખ્વાનિ નલ્લઝીન સબકૂના બિલ્‌ ઈમાનિ વ-લા તજ્અલ ફી કુલૂબિના ગિલ્લલ્‌-લિલ્લઝીન આમનૂ રબ્બના-ઈન્નક રઊફુર્‌-રહીમ.

Rabbanagh fir lanaa wa li ikhwaani nal lazeena sabqoonaa bil eemaani wa laa taj’al fee quloobinaa ghillalil lazeena aamanoo Rabbannaaa innaka Ra’oofur Raheem

અય અમારા રબ ! અમને અને અમારા તે સૌ ભાઈઓને ક્ષમા કરી દે જેઓ અમારા પહેલાં ઈમાન લાવ્યા છે અને અમારા હૃદયોમાં ઈમાનવાળાઓ માટે કોઈ દ્વેષ ન રાખ, અય અમારા રબ ! તું અત્યંત માયાળુ અને દયાળુ છે.”

“Our Lord, forgive us and our brothers who preceded us in faith and put not in our hearts [any] resentment toward those who have believed.” “Our Lord, indeed You are Kind and Merciful.”