Rabbana-38
Rabbana-38 | Surah Al-Mu'min - 40:8-9
رَبَّنَا وَ اَدْخِلْهُمْ جَنّٰتِ عَدْنِ اِ۟لَّتِیْ وَعَدْتَّهُمْ وَ مَنْ صَلَحَ مِنْ اٰبَآئِهِمْ وَ اَزْوَاجِهِمْ وَ ذُرِّیّٰتِهِمْ ؕ اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۙ {8}
وَ قِهِمُ السَّیِّاٰتِ ؕ وَ مَنْ تَقِ السَّیِّاٰتِ یَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهٗ ؕ وَ ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُ {9}
8) રબ્બના વ-અદ્-ખિલ્હુમ્ જન્નાતિ અદ્નિ નિલ્લતી વ-અત્તહુમ્ વ-મન્ સલહ મિન્ આબા-ઈહિમ્ વ-અઝવાજિહિમ્ વ-ઝુરરિયા-તિહિમ્. ઈન્નક અનતલ્ અઝીઝુલ્ હકીમ.
9) વકિહિમુસ્-સય્યિઆત. વમન્ તકિસ્-સય્યિઆતિ યવ્મઈઝિન્ ફ-કદ્ રહિમ્તહૂ, વ-ઝાલિક હુવલ્ ફવઝુલ્ અઝીમ.
8) Rabbana wa adhkhilhum Jannati ‘adninil-lati wa’attahum wa man salaha min aba’ihim wa azwajihim wa dhuriyyatihim innaka antal ‘Azizul-Hakim,
9) waqihimus saiyi’at wa man taqis-saiyi’ati yawma’idhin faqad rahimatahu wa dhalika huwal fawzul-‘Adheem
8) અય અમારા રબ ! અને દાખલ કર તમને સદૈવ રહેનારી તે જન્નતોમાં જેનો તેં તેમના સાથે વાયદો કર્યો છે, અને તેમના માતા-પિતા અને પત્નીઓ અને સંતાનમાંથી જેઓ સદાચારી હોય (તેમને પણ ત્યાં તેમના સાથે જ પહોંચાડી દે). તું નિઃસંદેહ સર્વ શક્તિમાન અને તત્વદર્શી છે.
9) અને બચાવી લે તેમને બૂરાઈઓથી. જેને તેં કયામતના દિવસે બૂરાઈઓથી બચાવી લીધો તેના ઉપર તેં મોટી દયા કરી, આજ મહાન સફળતા છે.
8) Our Lord, and admit them to gardens of perpetual residence which You have promised them and whoever was righteous among their forefathers, their spouses and their offspring. Indeed, it is You who is the Exalted in Might, the Wise.
9) And protect them from the evil consequences [of their deeds]. And he whom You protect from evil consequences that Day - You will have given him mercy. And that is the great attainment."