Rabbana-11

Rabbana-11 | Surah Al-Imran - 3:147

وَ مَا كَانَ قَوْلَهُمْ اِلَّاۤ اَنْ قَالُوْا رَبَّنَا اغْفِرْ لَنَا ذُنُوْبَنَا وَ اِسْرَافَنَا فِیْۤ اَمْرِنَا وَ ثَبِّتْ اَقْدَامَنَا وَ انْصُرْنَا عَلَى الْقَوْمِ الْكٰفِرِیْنَ

રબ્બનગ્-ફિર્‌-લના ઝુનૂબના વ-ઈસ્રાફના ફી અમ્રિના વ-સબ્બિત અકદામના વન્-સુર્ના અલલ્-કવ્‌મિલ્-કાફિરીન.

Rabbanaghfir lanaa d’unoobanaa wa israafanaa fee amrinaa wa thabbit aqdaamanaa wan s’urnaa a’lal qawmil kaafireen

અય અમારા રબ ! અમારી ભૂલો અને ખામીઓથી દરગુજર કર, અમારા કાર્યમાં તારી સીમાઓનું જે કંઈ ઉલ્લંઘન થઈ ગયું હોય તેને ક્ષમા કરી દે. અમારા કદમ જમાવી દે અને કાફિરો (ઈનકાર કરનારાઓ)ના મુકાબલામાં અમારી મદદ કર.

Our Lord! Forgive us our sins and our transgressions (in keeping our duties to You), establish our feet firmly, and give us victory over the disbelieving folk.