Rabbana-20

Rabbana-20 | Surah Ibraheem - 14:38

رَبَّنَاۤ اِنَّكَ تَعْلَمُ مَا نُخْفِیْ وَ مَا نُعْلِنُ ؕ وَ مَا یَخْفٰى عَلَى اللّٰهِ مِنْ شَیْءٍ فِی الْاَرْضِ وَ لَا فِی السَّمَآءِ

રબ્બના-ઈન્નક તઅ્લમુ મા-નુખ્ફી વમા નુઅ્લિનુ, વ-મા યખ્ફા અલલ્લાહિ મિન્‌ શયઈન્‌ ફીલ્-અર્ઝિ વ-લા ફિસ્-સમાઅઈ.

Rabbana innaka ta'lamu ma nukhfi wa ma nu'lin wa ma yakhfa 'alal-lahi min shay'in fil-ardi wa la fis-Sama'

અય અમારા રબ ! તું જાણે છે જે કંઈ અમે છુપાવીએ છીએ અને જે કંઈ જાહેર કરીએ છીએ. અને નિઃશંક અલ્લાહથી કંઈ પણ છુપાયેલું નથી, ન ધરતીમાં, ન આકાશોમાં.

O our Lord! Truly Thou dost know what we conceal and what we reveal: for nothing whatever is hidden from Allah, whether on earth or in heaven