Rabbana-21

Rabbana-21 | Surah Ibraheem - 14:40

رَبِّ اجْعَلْنِیْ مُقِیْمَ الصَّلٰوةِ وَ مِنْ ذُرِّیَّتِیْ {ۖ ق} رَبَّنَا وَ تَقَبَّلْ دُعَآءِ

રબ્બીજ્-અલ્ની મુકિમ-સ્ સલાતી વ-મિન ઝુર્.રિયતી રબ્બના વ-તકબ્બલ દુઆ-અ

Rabbij-A’lnee Muqeemas’ S’alaati Wa Min D’urrriyyatee Rabbanaa Wa Taqabbal Du-A’aa

હે મારા રબ ! મને નમાઝનો પાબંદ બનાવ અને મારી સંતાનને પણ,” હે મારા રબ ! મારી દુઆ કબૂલ કર.

O my Lord! Make me one who performs As-Salaat (Iqaamat-as-Salaat), and (also) from my offspring, our Lord! And accept my invocation.