Rabbana-5

Rabbana-5 | Surah Al-Baqarah - 2:286


لَا يُكَلِّفُ اللّٰهُ نَفۡسًا اِلَّا وُسۡعَهَا ​ؕ لَهَا مَا كَسَبَتۡ وَعَلَيۡهَا مَا اكۡتَسَبَتۡ​ؕ رَبَّنَا لَا تُؤَاخِذۡنَاۤ اِنۡ نَّسِيۡنَاۤ اَوۡ اَخۡطَاۡنَا ​ۚ رَبَّنَا وَلَا تَحۡمِلۡ عَلَيۡنَاۤ اِصۡرًا كَمَا حَمَلۡتَهٗ عَلَى الَّذِيۡنَ مِنۡ قَبۡلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلۡنَا مَا لَا طَاقَةَ لَنَا بِهٖ​ ۚ وَاعۡفُ عَنَّا {وقفة} وَاغۡفِرۡ لَنَا {وقفة} وَارۡحَمۡنَا {وقفة} اَنۡتَ مَوۡلٰٮنَا فَانۡصُرۡنَا عَلَى الۡقَوۡمِ الۡكٰفِرِيۡنَ۝٢٨٦ 

રબ્બના લા-તુઆખિઝ્ના-ઈન્નસીના-અવ-અખ્તઅ્ના. રબ્બના વ-લા તહ્‌મિલ્ અલય્ના-ઈસ્રન્‌ ક-મા હમલ્તહૂ અલલ્લઝીન મિન્ કબ્લિના. રબ્બના વ-લા તુહમ્મિલ્ના મા-લા તાકત લના બિહિ. વઅ્ફુ અન્ના, વગ્‌-ફિર્‌ લના, વર્‌-હમ્ના, અન્ત મવ્લાના ફન્સુર્ના અલલ્-કવમિલ્‌- કાફિરીન.

Rabbanaa Laa Too-Akhid’naaa In-Naseenaa Aw Akht’aanaa Rabbanaa wa Laa Tah’mil A’laynaaa Is’ran Kamaa Ha’maltahoo A’lal Lad’eena min Qablinaa Rabbanaa wa Laa Tuh’ammilnaa Maa Laa T’aaqata Lanaa Bih Wa’-Fu A’nnaa Waghfirlanaa Warh’amnaa Anta Mawlaanaa Fans’urnaa A’lal Qawmil Kaafireen

અય અમારા રબ ! અમારાથી ભૂલે ચૂકે જે કસૂર થાયતો તે માટે પકડ ન કર. અય અમારા રબ ! અમારા ઉપર તે બોજ ન નાખ, જે તેંઅમારા અગાઉના લોકો ઉપર નાખ્યા હતા. અય અમારા રબ ! જે બોજ ઉપાડવાની શક્તિ અમારામાં નથી, તે અમારા ઉપર ન મૂક. અમારા સાથે નરમાશ રાખ, અમોને ક્ષમા કરી દે, અમારી ઉપર દયા કર, તું અમારો માલિક છે, કાફિરો (ઈનકાર કરનારાઓ) ના મુકાબલામાં અમારી મદદ કર.'

Allah burdens not a person beyond his scope. He gets reward for that (good) which he has earned, and he is punished for that (evil) which he has earned. "Our Lord! Punish us not if we forget or fall into error, our Lord! Lay not on us a burden like that which You did lay on those before us; our Lord! Put not on us a burden greater than we have strength to bear. Pardon us and grant us Forgiveness. Have mercy on us. You are our Maula (Patron, Supporter and Protector, etc.) and give us victory over the disbelieving people."