Rabbana-31

Rabbana-31 | Surah An-Furqan - 25:65-66

وَ الَّذِیْنَ یَقُوْلُوْنَ رَبَّنَا اصْرِفْ عَنَّا عَذَابَ جَهَنَّمَ { ۖق} اِنَّ عَذَابَهَا كَانَ غَرَامًا { ۖق} {65}

اِنَّهَا سَآءَتْ مُسْتَقَرًّا وَّ مُقَامًا {66}

65) રબ્બનસ-રિક્‌ અન્ના અઝાબ જહન્નમ, ઈન્ન અઝાબહા કાન ગરામા.

66) ઈન્નહા સા-અત્‌ મુસ્તકરરંવ્-વ-મુકામા.

65) Rabbanas rif ‘annnaa ‘azaaba Jahannama inn ‘azaabahaa kaana gharaamaa

66) Innahaa saaa’at mustaqarranw wa muqaamaa

65) અય અમારા રબ ! જહન્નમની યાતનામાંથી અમને બચાવી લે, તેની યાતના તો ચોટીને રહેનારી છે,

66) તેતો ઘણુંજ ખરાબ ઠેકાણું અને જગ્યા છે.”

65) Our Lord, avert from us the punishment of Hell. Indeed, its punishment is ever adhering;

66) Indeed, it is evil as a settlement and residence.