Rabbana-13

Rabbana-13 | Surah Al-Ma'ida - 5:83

وَ اِذَا سَمِعُوْا مَاۤ اُنْزِلَ اِلَى الرَّسُوْلِ تَرٰۤى اَعْیُنَهُمْ تَفِیْضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوْا مِنَ الْحَقِّ١ۚ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِیْنَ

રબ્બના-આમનન્‍ના ફક્તુબના મઅશ્‌-શાહિદીન.

Rabbana aamana faktubna ma' ash-shahideen

અય અમારા રબ ! અમે ઈમાન લાવ્યા, અમારા નામ સાક્ષી આપનારાઓમાં લખી લે.

Our Lord! We believe; write us down among the witnesses.