Rabbana-24

Rabbana-24 | Surah Al-Kahf - 18:10

اِذْ اَوَى الْفِتْیَةُ اِلَى الْكَهْفِ فَقَالُوْا رَبَّنَاۤ اٰتِنَا مِنْ لَّدُنْكَ رَحْمَةً وَّ هَیِّئْ لَنَا مِنْ اَمْرِنَا رَشَدًا

રબ્બના-આતિના મિલ્-લ-દુન્ક રહ્મતંવ્- વ-હય્યિઅ્-લના મિન્‌ અમ્-રિના રશદા.

Rabbanaaa aatinaa mil ladunka rahmatanw wa haiyi’ lanaa min amrinaa rashadaa

અય અમારા રબ ! અમને પોતાની વિશિષ્ટ કૃપા પ્રદાન કર અને અમારો મામલો સુધારી દે.”

Our Lord, grant us from Yourself mercy and prepare for us from our affair right guidance.