Rabbana-6

Rabbana-6 | Surah Al-Imran - 3:8

رَبَّنَا لَا تُزِغۡ قُلُوۡبَنَا بَعۡدَ اِذۡ هَدَيۡتَنَا وَهَبۡ لَنَا مِنۡ لَّدُنۡكَ رَحۡمَةً ​ ۚ اِنَّكَ اَنۡتَ الۡوَهَّابُ ۝٨

રબ્બના લા-તુઝિગ્‌ કુલૂબના બઅ્દ-ઈઝ્‌ હદયતના વ-હબલના મિલ્લ-દુન્ક રહમતન, ઈન્ન-ક અન્તલ્‌-વહ્હાબ.

Rabbanaa Laa Tuzigh Quloobanaa Ba’-Da Id’hadaytanaa Wa Hab Lanaa Mil Ladunka Rah’mah Innaka Antal Wahaab

અય અમારા રબ ! જ્યારે તું અમને સીધા માર્ગે લગાવી ચૂક્યો છે, તો પછી અમારા હૃદયોને વિકૃતિમાં ન નાખી દેજે, અમને પોતાના પાસેથી દયા પ્રદાન કર, કારણ કે તું જ સાચો દાતા છે.'

Our Lord! Let not our hearts deviate (from the truth) after You have guided us, and grant us mercy from You. Truly, You are the Bestower.