Rabbana-44
Rabbana-44 | Surah Nuh - 71:28
رَبِّ اغْفِرْ لِیْ وَ لِوَالِدَیَّ وَ لِمَنْ دَخَلَ بَیْتِیَ مُؤْمِنًا وَّ لِلْمُؤْمِنِیْنَ وَ الْمُؤْمِنٰتِ ؕ وَ لَا تَزِدِ الظّٰلِمِیْنَ اِلَّا تَبَارًا
રબ્બિગ્ફિર્-લી વલિ વાલિદય્ય વ-લિમન્ દખલ બય્-તિય મુઅ્મિનંવ્-વલિલ્ મુઅમિનીન વલ્ મુઅ્મિનાત. વ-લા તઝિદિઝ્-ઝાલિમીન ઈલ્લા તબારા.
Rabbigh fir lee wa liwaa lidaiya wa liman dakhala baitiya mu’minanw wa lil mu’mineena wal mu’minaati wa laa tazidiz zaalimeena illaa tabaaraa
અય અમારા રબ ! મને અને મારા માતા-પિતાને, અને તે દરેક વ્યક્તિને જે મારા ઘરમાં ઈમાનવાળાની હેસિયતથી દાખલ થઈ છે, અને સૌ ઈમાનવાળા પુરુષો અને સ્ત્રીઓને માફ કરી દે, અને અત્યાચારીઓ માટે વિનાશ સિવાય કોઈ વસ્તુમાં વધારો ન કર.
My Lord, forgive me and my parents and whoever enters my house a believer and the believing men and believing women. And do not increase the wrongdoers except in destruction.”