Rabbana-15

Rabbana-15 | Surah Al-A'raf - 7:23

قَالَا رَبَّنَا ظَلَمْنَاۤ اَنْفُسَنَا {سكتة} وَ اِنْ لَّمْ تَغْفِرْ لَنَا وَ تَرْحَمْنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِیْنَ


રબ્બાના ઝલમ્ના અન્ફુસાના, વઈલ્લમતગ્ફિર્લના વ-તર્હમ્ના લ-નકુનન્ન મિનલ્‌-ખાસિરીન.

Rabbana zalamna anfusina wa il lam taghfir lana wa tarhamna lana kunan minal-khasireen

અય અમારા રબ ! અમે અમારા ઉપર અત્યાચાર કર્યો, હવે જો તેં ક્ષમા ન કરી અને દયા ન કરી તો નિઃશંક અમે બરબાદ થઈ જઈશું.”

Our Lord! We have wronged our own souls: If thou forgive us not and bestow not upon us Thy Mercy, we shall certainly be lost.