Rabbana-4

Rabbana-4 | Surah Al-Baqarah - 2:250

وَلَمَّا بَرَزُوۡا لِجَـالُوۡتَ وَجُنُوۡدِهٖ قَالُوۡا رَبَّنَآ اَفۡرِغۡ عَلَيۡنَا صَبۡرًا وَّثَبِّتۡ اَقۡدَامَنَا وَانۡصُرۡنَا عَلَى الۡقَوۡمِ الۡکٰفِرِيۡنَؕ ۝٢٥٠عءءهع رءهرعُِءرعُهءرع٢٠٢٢ ٢

રબ્બના અફ્રિગ્ અલય્ના સબરંવ વ-સબ્બિત અક્દામના વનસુર્‌ના અલલ-કવમિલ કાફિરીન.

Rabbana afrigh 'alayna sabran wa thabbit aqdamana wansurna 'alal-qawmil-kafirin

“અય અમારા રબ ! અમારા ઉપર ધૈર્યની વર્ષા કર, અમારા કદમજમાવી દે અને અમને આ ઈન્કાર કરવાવાળા જૂથ ઉપર વિજય પ્રદાન કર.”

Our Lord! Bestow on us endurance, make our foothold sure, and give us help against the disbelieving folk.