Rabbana-7
Rabbana-7 | Surah Al-Imran - 3:9
Rabbana-7 | Surah Al-Imran - 3:9
رَبَّنَاۤ اِنَّكَ جَامِعُ النَّاسِ لِیَوْمٍ لَّا رَیْبَ فِیْهِ ؕ اِنَّ اللّٰهَ لَا یُخْلِفُ الْمِیْعَادَ
રબ્બના ઈન્નક જામિઉન્નાસિ લિ-યવ્મિલ-લા-રયબ ફીહિ, ઈન્નલ્લાહ લા-યુખ્લિફુલ્ મીઆદ.
Rabbana innaka jami'unnasi li-Yawmil la rayba fi innAllaha la yukhliful mi'aad
અય અમારા રબ ! તું ચોક્કસ પણે બધા લોકોને એક દિવસ એકઠાં કરાવાનો છે, જેના આવવામાં કોઈ શંકા નથી. તું કદાપિ તારા વચનથી ફરી જનારો નથી.'
Our Lord, surely You will gather the people for a Day about which there is no doubt. Indeed, Allah does not fail in His promise.