Rabbana-29

Rabbana-29 | Surah Al-Mu'minun - 23:109

اِنَّهٗ كَانَ فَرِیْقٌ مِّنْ عِبَادِیْ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاغْفِرْ لَنَا وَ ارْحَمْنَا وَ اَنْتَ خَیْرُ الرّٰحِمِیْنَ ۚ ۖ

રબ્બના-આમન્ના ફગૂફિર્લના વર્‌-હમ્ના વ-અન્ત ખયરુર્‌-રાહિમીન.

Rabbanaaa aamannaa faghfir lanaa warhamnaa wa Anta khairur raahimeen

અય અમારા રબ ! અમે ઈમાન લાવ્યા, અમને માફ કરી દે, અમારા ઉપર દયા કર, તું બધા જ દયાળુઓ કરતાં સારો દયાળુ છે.

“Our Lord, we have believed, so forgive us and have mercy upon us, and You are the best of the merciful.”