Rabbana-32
Rabbana-32 | Surah An-Furqan - 25:74
Rabbana-32 | Surah An-Furqan - 25:74
وَ الَّذِیْنَ یَقُوْلُوْنَ رَبَّنَا هَبْ لَنَا مِنْ اَزْوَاجِنَا وَ ذُرِّیّٰتِنَا قُرَّةَ اَعْیُنٍ وَّ اجْعَلْنَا لِلْمُتَّقِیْنَ اِمَامًا
રબ્બના હબ્લના મિન્ અઝવાજિના વ-ઝુરરિય્યાતિના કુર્-રત અઅ્યુનિંવ-વજ્અલ્ના લિલ્ મુત્તકીન ઈમામા.
Rabbanaa hab lanaa min azwaajinaa wa zurriyaatinaa qurrata a’yuninw waj ‘alnaa lilmuttaqeena Imaamaa
અય અમારા રબ ! અમને પોતાની પત્નીઓ અને પોતાની સંતાનથી આંખોની ઠંડક આપ અને અમને સંયમીઓના (પરહેઝગારોના) આગેવાન બનાવ.”
“Our Lord, grant us from among our wives and offspring comfort to our eyes and make us a leader [i.e., example] for the righteous.”