Rabbana-9

Rabbana-9 | Surah Ali 'Imran - 3:38

رَبِّهُنَالِكَ دَعَا زَكَرِیَّا رَبَّهٗ ۚ قَالَ رَبِّ هَبْ لِیْ مِنْ لَّدُنْكَ ذُرِّیَّةً طَیِّبَةً ۚ اِنَّكَ سَمِیْعُ الدُّعَآءِ

રબ્બિ હબ્-લી મિલ્લ-દુન્ક ઝુરરિય્યતન્‌ તય્યિબહ, ઈન્નક સમીઉદ્-દુઆ-અ્‌.

Rabbi hab lee mil ladunka zurriyyatan taiyibatan innaka samee’ud du’aaa’

અય અમારા રબ ! પોતાના સામર્થ્યથી મને નેક (સુશીલ) સંતાન આપ. તું જ દુઆ સાંભળનાર છે.”

“My Lord, grant me from Yourself a good offspring. Indeed, You are the Hearer of supplication.”