Rabbana-43

Rabbana-43 | Surah Nuh - 71:26-27

وَ قَالَ نُوْحٌ رَّبِّ لَا تَذَرْ عَلَى الْاَرْضِ مِنَ الْكٰفِرِیْنَ دَیَّارًا {26}

اِنَّكَ اِنْ تَذَرْهُمْ یُضِلُّوْا عِبَادَكَ وَ لَا یَلِدُوْۤا اِلَّا فَاجِرًا كَفَّارًا {27}


26) રબ્બિ લા તઝર્‌ અલલ્-અર્ઝિ મિનલ્‌ કાફિરીન દય્યારા.

27) ઈન્નક ઈન્‌ તઝર્-હુમ્‌ યુઝિલ્લુ ઈબાદક વ-લા યલિદૂ ઈલ્લા ફાજિરન્‌ કફફારા.

26) Rabbi laa tazar ‘alal ardi minal kaafireena daiyaaraa

27) Innaka in tazarhum yudil loo ‘ibaadaka wa laa yalidooo illaa faajiran kaffaaraa

26) અય અમારા રબ ! તું જમીન ઉપર આ કાફિરોમાંથી કોઈ વસવાટ કરનાર ને ન છોડ.

27) અગર તેં એમને છોડી મુક્યા તો તેઓ તારા બંદાઓને ગુમરાહ કરશે અને એમનાથી જે અવલાદ પણ પેદા થશે તે બદકાર તથા કાફિર જ હશે.

26) “My Lord, do not leave upon the earth from among the disbelievers an inhabitant.

27) Indeed, if You leave them, they will mislead Your servants and not beget except [every] wicked one and [confirmed] disbeliever.