Rabbana-10

Rabbana-10 | Surah Al-Imran - 3:53

رَبَّنَاۤ اٰمَنَّا بِمَاۤ اَنْزَلْتَ وَ اتَّبَعْنَا الرَّسُوْلَ فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِیْنَ

રબ્બના-આમન્ના બિમા-અન્ઝલ્ત વત્‌-તબઅ્નર્-રસૂલ ફક્-તુબ્ના મઅશ્‌-શાહિદીન.

Rabbana amanna bima anzalta wattaba 'nar-Rusula fak-tubna ma'ash-Shahideen

અય અમારા રબ ! જે આદેશ તેં અવતરિત કર્યો છે અમે તેને માની લીધો અને રસૂલનું અનુસરણ સ્વીકારી લીધું, અમારા નામ સાક્ષી આપનારાઓમાં લખી લે.

Our Lord! We believe in what Thou hast revealed, and we follow the Messenger. Then write us down among those who bear witness.